બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રામાનંદ સાગરની પ્રપૌત્રીએ ઉર્ફી જાવેદને પણ પાછળ છોડી, બોલ્ડ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ

photo-story

10 ફોટો ગેલેરી

મનોરંજન / રામાનંદ સાગરની પ્રપૌત્રીએ ઉર્ફી જાવેદને પણ પાછળ છોડી, બોલ્ડ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ

Last Updated: 08:53 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sakshi Chopra Bold Photos: ટીવી સીરિયલ 'રામાયણ' બનાવનાર રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા ઘણીવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરે છે. ચાહકો તેના ફોટાના દિવાના રહે છે. (Image credit: instagram/Sakshi Chopra)

1/10

photoStories-logo

1. સાક્ષી ચોપરા

ટીવી સીરિયલ 'રામાયણ' બનાવનાર રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેના બોલ્ડ ફોટા ઘણીવાર વાયરલ થાય છે. સાક્ષી ચોપરાની સ્ટાઇલ તેના બધા ચાહકોને ખૂબ ગમે છે અને તેઓ તેની એક ઝલક જોવા માટે ઉત્સુક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. ચાહકો દિવાના

સોશિયલ મીડિયા પર તેના વિશાળ ફેન ફોલોઇંગને કારણે તેમના ફોટા અને વીડિયો વાયરલ થાય છે. અહીં સાક્ષી ચોપરાની કેટલીક તસવીરો છે, જેના પરથી ચાહકો માટે નજર હટાવવી ખૂબ મુશ્કેલ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. બોલ્ડ ફોટોશૂટ

સાક્ષી ચોપરા ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરે છે. તેમના ચાહકોને તેના ફોટા ખૂબ ગમે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. સાક્ષી ચોપરા

સાક્ષી ચોપરાને ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૮ લાખ લોકો ફોલો કરે છે. જેના કારણે, તેની તસવીરો આવતા જ વાયરલ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. સાક્ષીનો અંદાજ

સાક્ષી ચોપરાની તસવીરો વાયરલ થતાં જ ચાહકો તેના પર પ્રેમ વરસાવી દે છે. તેના ફોટા લાઈક કરવા ઉપરાંત ચાહકો તેના પર કમેંટ પણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. સાક્ષીનું બિકીનીમાં ફોટોશૂટ

સાક્ષી ચોપરા રિવીલિંગ ડ્રેસ પહેરવામાં ક્યારેય ખચકાતી નથી. તે બિકીનીથી લઇને દૂસરી રિવીલિંગ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. કર્વી ફિગર

સાક્ષી ચોપરા ખાસ પ્રકારના ડ્રેસ પહેરીને પોતાના કર્વી ફિગરને દેખાડવાની તક ગુમાવતી નથી. આ માટે તેણીને ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ટ્રોલ્સથી કોઇ ફેર પડતો નથી

સાક્ષી ચોપરાને ટ્રોલ્સથી કોઇ ફેર પડતો નથી. તે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. વેસ્ટર્ન કલ્ચર

સાક્ષી ચોપરાએ વિદેશમાં અભ્યાસ કર્યો છે. એટલા માટે કહેવાય છે કે સાક્ષી ચોપરા વેસ્ટર્ન કલ્ચરને વધુ અનુસરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. મોડેલિંગ ઉપરાંત સિંગિંગ

સાક્ષી ચોપરાના કામ વિશે વાત કરીએ તો, તે મોડેલિંગ ઉપરાંત સિંગિંગ પણ કરે છે. તે ઘણીવાર તેના સિંગિગના વીડિયો શેર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sakshi Chopra Sakshi Chopra bold photo Sakshi Chopra Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ