રિ-ટેલિકાસ્ટ / શ્રીકૃષ્ણામાં 'રૂકમણી'ની ભૂમિકા ભજવનાર ગુજરાતની આ એક્ટ્રેસને મળી હતી જોરદાર પ્રસિદ્ધિ, આજે છે ગાયબ

ramanand sagar shrikrishna rukmini pinky parikh profile photos

રામાનંદ સાગરના શો શ્રીકૃષ્ણાના ઘણાં સ્ટાર્સ ખૂબ જ ફેમસ થઈ ગયા હતા. જોકે, હવે લોકડાઉનને કારણે આ શો ફરી એકવાર ટીવી પર બતાવવામાં આવશે. જેના કારણે આ શોમાં કામ કરી ચૂકેલાં એક્ટર્સ ફરી ચર્ચામાં આવી ગયા છે. જેમાં શોમાં રૂકમણીની ભૂમિકા એક્ટ્રેસ પિંકી પારેખે નિભાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ