ટેલિવૂડ / રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર કલાકાર નીકળ્યાં ખરા રામભક્ત, છેલ્લી ક્ષણોમાં મોઢે હતાં આ શબ્દો

Ramanand sagar ramayan sugriv shyam sundar died ashes lockdown

ભારતીય ટેલિવિઝનના ઈતિહાસના સૌથી લોકપ્રિય અને સફળ શોમાંથી એક રામાયણ દૂરદર્શન પર ફરી પ્રસારિત કરવામાં આવ્યું છે. ત્યારે એક દુઃખદ સમાચારથી લોકો ભાવુક થઈ ગયા છે. શોમાં સુગ્રીવ અને બાલીનો રોલ નિભાવનાર શ્યામ સુંદરનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા. જેથી હવે લોકડાઉનને કારણે તેમની અસ્થિનું ગંગામાં વિસર્જન કરી શકાશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ