VTV વિશેષ / રમણ લાંબા એક આક્રમક, લોકપ્રિય અને કમનસીબદાર ભારતીય ક્રિકેટર

Raman Lamba an aggressive, popular and unlucky Indian cricketer

રમણ લાંબાનું નામ ક્યારેય સાંભળ્યું છે ? ૮૦ના દાયકાના સૌથી આક્રમક અને લોકપ્રિય રાઈટ-હેન્ડ બેટ્સમેન કોઈ દિવસ ના ભુલાઈ તેવી ઈંનિગ્સ પોતાના કરિયર દરમિયાન રમ્યા છે. રમણ લાંબાને કારકિર્દીના આધારે અને વ્યક્તિગત રીતે રમતના ઈતિહાસનો સૌથી લોકપ્રિય ક્રિકેટર ગણાવી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ