શેર બજાર / માનવામાં નહી આવે: માત્ર 2 રૂપિયાના આ સ્ટોકનો માલામાલ જાદુ! 1 લાખના કર્યાં 1.81 કરોડ !

Rama Phosphates gave bumper return

ખાતર બનાવવાળી કંપની Rama Phosphatesના સ્ટોકે શેર માર્કેટમાં સતત શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. આ સ્ટોકની સફર 2 રૂપિયાથી શરુ થઇ તથા આજે આ 360 રૂપિયાની પાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ