અયોધ્યા / રામમંદિર નિર્માણ આ મહિનાથી શરૂ થઈ શકે, PM મોદી સાથે યોગી અને ભાગવત પણ રહેશે ઉપસ્થિત

Ram temple construction in Ayodhya likely to begin in August; PM Modi to attend ceremony

અયોધ્યા રામ મંદિર પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદથી દેશભરમાં રામભક્તો આતુરતાથી મંદિર નિર્માણ શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. એવામાં અયોધ્યામાં આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે જેમાં મંદિર નિર્માણ શરુ થવાની તારીખ નક્કી કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટમાં જ મંદિર નિર્માણ શરુ કરી શકાય છે જેમાં વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ ભાગવત ઉપસ્થિત રહેશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ