શિલાન્યાસ / રામ મંદિરના ભૂમિપૂજનમાં ગુજરાતના વધુ આ સંતોને આમંત્રણ, મોરારિબાપુના શ્રોતાઓ આ કારણે થયા નારાજ

Ram temple Bhumi Pujan Ayodhya Gujarat Saints invitation

આગામી 5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. ત્યારે હવે ગુજરાતના કેટલાક સંતો રામ મંદિર શિલાન્યાસની ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે. મહત્વનું છે કે, અગાઉ 5 સંતોને આમંત્રણ અપાયું હતું ત્યારે હવે વધુ ગુજરાતના આ સંતને આમંત્રણ અપાયું છે. તો મોરારિબાપુને આમંત્રણ ના મળતા તેમના શ્રોતાઓમાં નારાજગી વ્યાપી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ