બોલિવૂડ / બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ, અક્ષય બાદ તેની ફિલ્મના સેટ પર 45 લોકો કોરોના પોઝિટિવ, ફિલ્મનું શૂટિંગ અટક્યું

Ram setu 45 incoming junior artistes tests corona positive akshay kumar film

એક્ટર અક્ષય કુમારે રવિવારે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. હવે એવા સમાચાર છે કે તેની ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ