રામ મંદિર ટ્રસ્ટે પ્રધાનમંત્રીને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું તો જુઓ PM મોદીએ શું કહ્યું | Ram Mandir Trust members meet PM Modi invite him to visit Ayodhya

આમંત્રણ / રામ મંદિર ટ્રસ્ટે પ્રધાનમંત્રીને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું તો જુઓ PM મોદીએ શું કહ્યું

Ram Mandir Trust members meet PM Modi invite him to visit Ayodhya

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પ્રબંધ મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત ટ્રસ્ટના સભ્યોએ ગુરૂવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસ સ્થાન પર મુલાકાત કરી હતી. આ સાથે ટ્રસ્ટના સભ્યોએ પીએમ મોદીને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ