સંસ્મરણો / ખોડાજી ઠાકોરે કહ્યું, એકતાયાત્રાના સારથી મોદીજી હતા, અમે ગામમાં ભવ્ય સ્વાગત્ કર્યું હતું, અલ્પેશ ઠાકોર પણ જોડાયા હતા

ram mandir ekta yatra khodaji thakor alpesh thakor pm modi

આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ પીએમ મોદીના હસ્તે થશે. ત્યારે અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરે જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. યાત્રાના દિવસો ખોડાજી ઠાકોરે યાદ કર્યા હતા. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ આ યાત્રામાં જોડાયા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x