રામ મંદિર વિવાદ / અયોધ્યામાં હલચલ, રામ મંદિર માટે પથ્થરના કોતરકામનું કામ બન્યું ઝડપી

ram mandir Ayodhya title suit case VHP sharad sharma supreme court temple stone

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તીવ્ર બની છે. આ દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદે (VHP) પણ કારસેવકપુરમમાં રામ મંદિરના નિર્માણ માટેના પથ્થરના કોતરકામના કામને ઝડપી બનાવવાનું શરૂ કર્યું છે. સમાચાર એજન્સી દ્વારા પ્રાપ્ત થયેલ વિગત અનુસાર, પત્થરના કોતરકામનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે કારીગરોને રાજસ્થાનથી લાવવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ