અયોધ્યા / રામ મંદિરમાં 2000 ફીટ નીચે જમીનમાં દટાશે એક ટાઈમ કેપ્સૂલ, આ કારણે લેવાયો ખાસ નિર્ણય

 ram janmabhoomi tirtha kshetra says a time capsule will be kept 2000 feet under ram mandir in ayodhya

રામ મંદિરની જવાબદારી સંભાળી રહેલા રામ જન્મભૂમિના તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું છે કે રામ મંદિરના 2000 ફીટ નીચે એક ટાઇમ કેપ્સૂલ દાટવામાં આવશે. આ કેપ્સૂલ તામ્રપત્રમાં મૂકીને દાટવામાં આવશે. જેથી ભવિષ્યમાં મંદિર સાથે જોડાયેલા તથ્યો અંગે કોઈ વિવાદ ન રહે. આ કેપ્સૂલમાં મંદિરના ઈતિહાસ અને તેની સાથે જોડાયેલા તથ્યોની જાણકારી રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ