વાયરલ / VIDEO : રામ ગોપાલ વર્માએ અભિનેત્રી સાથે એવું કર્યુ કે યુઝર્સ ભડકી ગયા, એક્ટ્રેસે કહ્યું મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ

Ram gopal varma's dance video viral on social media

રામ ગોપાલ વર્માનો એક વીડિયો થોડા દિવસથી ચર્ચામાં છે. આ વાયરલ ક્લિપમાં ડિરેક્ટર એક છોકરી સાથે આપત્તિજનક ડાન્સ કરતા દેખાઇ રહ્યાં છે. જેના કારણે લોકોએ રામને ખુબ ટ્રોલ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ