મજાક / રામ ગોપાલ વર્માએ કોરાનાને લઈને કરી મજાક, કહ્યું-હું કોરોના પોઝિટિવ છું, પછી જાણો શું થયું

Ram Gopal Varma Tweets He Is Corona Positive On April Fools Day

અત્યારે કોરોના વાયરસથી બચવા માટે સમગ્ર દુનિયા જંગ લડી રહી છે. એવામાં બધાં જ કોરોનાથી જોડાયેલી નાની-મોટી તમામ અપડેટ્સ પર નજર રાખી રહ્યાં છે. આ દરમિયાન બુધવારે ફિલ્મમેકર રામ ગોપાલ વર્માના એક ટ્વિટથી સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, મારા ડોક્ટરે મને જણાવ્યું કે હું કોરોના પોઝિટિવ છું. જેના કારણે તેને માફી પણ માંગવી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ