મુંબઇ / મોટું નિવેદન : કંગના રનૌત મહારાષ્ટ્રની આગામી મુખ્યમંત્રી હશે, જાણો કોણે કહ્યું આવું

ram gopal varma says looks like kangana for sure is going to be the next cm

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ BMCએ કરેલી કાર્યવાહી બાદ મામલો વધુ બિચક્યો છે. શિવસેનાની ધમકી વચ્ચે કંગના મુંબઇ પહોંચી છે અને હવે તેણે એક ટ્વીટ કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખુલ્લો પડકાર ફેંક્યો છે. જો કે, આ તમામ વચ્ચે રામ ગોપાલ વર્માની એક ટ્વીટ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ