ટ્રેલર / રામગોપાલ વર્માએ લોકડાઉનમાં બનાવી ફિલ્મ 'કોરોના વાયરસ', ટ્રેલર જોઈ ઉડી જશે હોશ

Ram Gopal Varma releases trailer of Telugu film  Corona Virus shot during lockdown

હાલ કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સરકારે પણ બધાંને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. ત્યારે દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉનને કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું શૂટિંગ પણ બંધ છે. ત્યારે અક્ષય કુમારે સોમવારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કર્યું છે. ત્યારે આ મહામારીમાં ડિરેક્ટર રામ ગોપાલ વર્મા પણ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મનું નામ 'કોરોના વાયરસ' છે અને તેમણે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ