મનોરંજન / પ્રમોશન માટે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ પાર કરી હદ,અભિનેત્રીના પગ પર બેસી કરી KISS, યુઝર્સે જુઓ કેવા ઝાટક્યા

ram gopal varma licked actress naina ganguly foot for dangerous film promotion

ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ટ્વિટર પર ટીકાકારોના શિકાર થઇ રહ્યાં છે. રામ પોતાની અપકમિંગ ફિલ્મનુ એવી રીતે પ્રમોશન કરતા દેખાયા કે દરેક યુઝર્સ તેમને સલાહ આપવા લાગ્યા. યુઝર્સે રામને કહ્યું, તમે શુ હતા અને શુ થઇ ગયા. ઉઠો અને પહેલા જેવી ક્લાસિક ફિલ્મો બનાવો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ