તમિલ ઇન્ડસ્ટ્રી / RRRના 'રામ'ને છે મોંઘામાં મોંઘી ઘડિયાળ પહેરવાનો અદભુત શોખ, એકની કિંમતમાં તો આલિશાન બંગલો આવી જાય

ram charan owns some expensive timepieces by brands from rolex to richard mille

આરઆરઆર ફેમ રામચરણ ઘડિયાળના વધુ શોખીન છે. અભિનેતાની પાસે મોંઘી ઘડિયાળનુ શાનદાર કલેક્શન છે. આ ઉપરાંત બૂટ અને જેકેટના કલેક્શનનો પણ તેમને ખૂબ શોખ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ