બોલીવુડ / બોલિવૂડની આ હિરોઈનને ડેટ કરી રહ્યો છે પ્રભાસ? RRRના રામ ચરણે કર્યો મોટો ખુલાસો

ram charan on prabhas and kriti sanon rumours reveals the relationship status of adipurush

સાઉથ સિનેમાના લોકપ્રિય અભિનેતા પ્રભાસને લઇને આ વર્ષે એવા અહેવાલ આવતા હતા કે તેઓ પોતાની ફિલ્મ આદિપુરૂષની કો-સ્ટાર કૃતિ સેનનને ડેટ કરી રહ્યાં છે. ત્યારબાદ સતત આ બંનેની ડેટીંગની અફવાઓ ઉડતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ