ફિલ્મ જગત / રામ ચરણે વીર સાવરકર પરની આગામી ફિલ્મની કરી જાહેરાત,'ધ ઈન્ડિયા હાઉસ'માં અનુપમ ખેર ભજવશે મહત્વની ભૂમિકા

Ram Charan announces upcoming film on Veer Savarkar, Anupam Kher will play an important role in 'The India House'

ફિલ્મનું ટીઝર શેર કરતાં અભિનેતાએ લખ્યું, 'આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર ગરુની 140મી જન્મજયંતિના અવસર પર લ્મ 'ધ ઈન્ડિયા હાઉસ' ની જાહેરાત કરીએ છીએ.

બ્રેકિંગ ન્યૂઝ