Video / બોલિવૂડ અભિનેત્રીએ દિવાલ પર ઊંધા માથે થઈને કર્યુ એવું કે લોકો વારંવાર જોઈ રહ્યાં છે વીડિયો

Rakul Preet Singh Video Viral Wearing T Shirt In Different Style

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પણ લોકડાઉનને કારણે ઘરમાં જ સમય પસાર કરી રહી છે. ત્યારે હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે જેમાં તે દિવાલ પર ઊંધા માથે લટકીને એટલે કે ફોરવર્ડ ફોલ્ડ અગેંસ્ટ વૉલની પોઝિશનમાં કપડાં પહેરી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ