બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રકુલ પ્રીત સિંહનો ઓફ શોલ્ડર આઉટફિટમાં કાતિલ અંદાજ, ગ્લેમરસ લૂકની તસવીરો વાયરલ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / રકુલ પ્રીત સિંહનો ઓફ શોલ્ડર આઉટફિટમાં કાતિલ અંદાજ, ગ્લેમરસ લૂકની તસવીરો વાયરલ

Last Updated: 11:19 PM, 4 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Rakul Preet Singh

1/6

photoStories-logo

1. રકુલ પ્રીત સિંહે શેર કર્યા સુંદર ફોટો

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર અદભુત તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રકુલ પ્રીતનો લુક ચાહકોને પસંદ આવ્યો

ચાહકોને વાદળી ગ્લેમરસ ડ્રેસમાં રકુલ પ્રીતનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેમની પોસ્ટને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે, જેમાં ચાહકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મેરે હસબન્ડ કી બીવીમાં જોવા મળશે

રકુલે તેની પોસ્ટને કેપ્શન આપ્યું. આ કેપ્શન તેની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' તરફ ઈશારો કરે છે. આ ફિલ્મમાં તે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મેરે હસબન્ડ કી બીવી કોમેડી ફિલ્મ છે

'મેરે હસબન્ડ કી બીવી' ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હોવાનું કહેવાય છે, અને ચાહકો આ ત્રિકોણીય વાર્તા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. રકુલનો આ ગ્લેમરસ અંદાજ અને તેની પ્રમોશનલ સ્ટાઇલ ચાહકોના દિલ પર રાજ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થયા

આ ફોટો ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. આ ફોટો પર ચાહકો કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું, તમે ખૂબસૂરત દેખાવ છો. જ્યારે બીજાએ કોમેન્ટ કરતા કહ્યું, તમારી સ્માઈલે મારો દિવસ બનાવી દીધો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rakul Preet Singh Rakul Preet Singh shared hot photos Bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ