અનોખો અંદાજ / રકુલ પ્રિતે સદગુરૂ અને કપિલ દેવ સાથે ગોલ્ફ રમતો Video કર્યો શેર, આયુષ્માન ખુરાનાએ કર્યું રિએક્ટ

rakul preet singh golf with kapil dev and sadhguru in washington dc fans

વીડિયો શેર કરી અભિનેત્રી રકુલ લખે છે, વોશિંગ્ટન ડીસીમાં ATA કન્વર્સેશનને તેનાથી વધુ સારું કેવીરીતે શરૂ કરી શકતા હતા? સદગુરૂ અને કપિલ દેવની સાથે. રકુલની આ પોસ્ટ પર આયુષ્માન ખુરાનાએ પ્રતિક્રિયા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ