રક્ષાબંધન / ગુજરાતના જાણીતા કલાકારો અને દિગ્ગજ નેતાઓએ રક્ષાબંધનની આવી રીતે કરી ઉજવણી, જુઓ Photos

rakshabandhan festival Celebration political leaders and gujarat singers

રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના તહેવારનો પવિત્ર પર્વ. આ દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રક્ષા કવચરૂપે રાખડી બાંધતી હોય છે. ત્યારે ગુજરાતના પણ લોકગાયકો, લોકગાયિકાઓ, નેતાઓ અને અન્ય જાણીતા લોકોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જુઓ તસવીરો...

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ