ઉજવણી / રક્ષાબંધનની અનોખી ઉજવણી: સુરતના ફેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 15 ફૂટ મોટી રાખડીની રંગોળી બનાવી અપાયો એક ખાસ મેસેજ

Rakshabandhan 2022:Fashion institute of Surat made a 15 feet big Rangoli of Rakhi and gave a message of no plastic use

વિદ્યાર્થીઓને 15 ફૂટની રંગોળી બનાવી નો પ્લાસ્ટિક યુઝનો મેસેજ આપ્યો, ગુજરાતી,પંજાબી,રાજસ્થાની,દક્ષિણ ભારત,પશ્ચિમ બંગાળ સહિતની મહિલાઓની પરંપરાગત વેશભૂષામાં તૈયાર થઈને આવી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ