ચૂંટણી / રાજનાથ સિંહે આપ્યું આ એક નિવેદન અને બંગાળમાં ફરી 'દાદા'ની ચર્ચા તેજ, જાણો એવું તે શું કહ્યું 

raksha-mantri-rajnath-singh-refers-sourav-ganguly-in-his-west-bengal-election-rally

મંગળવારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેમની સભામાં સૌરવ ગાંગુલીનો ઉલ્લેખ કરીને ભાજપ સાથેની તેમની નજદીકીને ફરીથી ઉજાગર કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ