Trailer Out / રિલીઝ થયુ અક્ષયની ફિલ્મ 'રક્ષાબંધન'નું ટ્રેલર, કોમેડી-ડ્રામા સાથે હૃદય સ્પર્શી લેશે ભાઈ-બહેનના પ્રેમની સ્ટોરી

raksha bandhan trailer out akshay kumar and bhumi pednekar

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સની ફિલ્મ રક્ષાબંધનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખૂબ જ દમદાર છે. 4 બહેનોના લગ્નની ચિંતામાં ખોવાયેલા અક્ષય કુમારની આ વાર્તા દિલને સ્પર્શી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ