અમદાવાદ / જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની કરાઈ ઉજવણી

અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં એકમાત્ર મંદિર જયાં ભાઈ-બહેન સાથે બિરાજમાન છે. બહેન સુભદ્રાજી ભગવાન જગન્નાથ અને બલરામને ચાંદીની રાખડી બાંધે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ