મહત્વનું / ભાઈની દરેક મુશ્કેલીઓ થશે દૂર, રાખડી બાંધતી વખતે યાદ રાખો આ 5 મહત્વની વસ્તુઓ

raksha bandhan 2022 shubh muhurat rules and remedies

આજે શ્રાવણ માસની પૂર્ણિમાએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જો તમે ઈચ્છો છો કે તમે તમારા ભાઈના કાંડા પર જે રાખડી બાંધો છો તે મંગલકારી અને શુભ સાબિત થાય છે, તો તમારે આ પાંચ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ