RakshaBandhan 2022 / આજે રાખડી બંધાવતા સમયે ભૂલથી પણ ન કરતાં આ 5 ભૂલો, નહીંતર અટકી જશે ભાગ્યોદય

raksha bandhan 2022 date muhurat do not make these 5 mistakes on rakhi festival

આ વર્ષે રાખડીનો તહેવાર ગુરૂવાર 11 ઓગષ્ટે મનાવવામાં આવશે. જ્યોતિષીઓનુ કહેવુ છે કે રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે લોકો ઘણી મોટી ભૂલ કરી જાય છે. તેથી રક્ષાસૂત્ર બાંધતી વખતે તમારે અમુક વાતોનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ