સંભાળજો / રક્ષાબંધન સુધી આ ચાર રાશીઓ પર મુસીબતનો પહાડ, મંગળ-રાહુનો અશુભ યોગ વધારશે તકલીફ

raksha bandhan 2022 ashubh angkarak yog before a day of rakhi celebration create problems

જ્યોતિષ શાસ્ત્રમાં અંગકારક યોગને અશુભ સમજવામાં આવે છે. મેષ રાશિમાં અંગકારક યોગ 10 ઓગષ્ટ સુધી રહેશે અને 11 ઓગષ્ટ એટલેકે તેના બીજા દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ છે. જ્યોતિષિઓનુ કહેવુ છે કે અંગકારક યોગના કારણે રક્ષાબંધન સુધી 4 રાશિના જાતકોએ સંભાળીને રહેવુ જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ