રાશિ ભવિષ્ય / આજે રક્ષાબંધને બનશે 2 અદ્ભૂત સંયોગ, આ 5 રાશિઓને થશે અપાર લાભ

raksha bandhan 2020 vakri grah yog on purnima  after 558 year horoscope

રક્ષાબંધનનો તહેવાર આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આજે 2 ખાસ સંયોગ બની રહ્યા છે. રક્ષાબંધને 29 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધિ અને આયુષ્માન દીર્ઘાયુનો શુભ સંયોગ બની રહ્યો છે. તો 558 વર્ષ બાદ આજે 3 ઓગસ્ટે શ્રાવણ મહિનામાં ગુરુ, શનિ, રાહુ અને કેતુની ચાલ વક્રી બનશે. જ્યોતિષીઓના અનુસાર આ ફેરફારોનો ખાસ ફાયદો મેષ, વૃષભ, કન્યા, ધનુ, મકર રાશિના લોકોને થશે. તેમના માટે આ સંયોગ અત્યંત લાભદાયી રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ