ઉજવણી / કોરોનાની મહામારીમાં પણ અડીખમ પોલીસકર્મીઓને આ બાળકીઓએ બાંધી રક્ષા

Raksha Bandhan 2020 vadodara police celebration in covid pendamice

આવતી કાલે ભારતભરમાં બહેનો ભાઈની રક્ષા કાજે તેમના કાંડે રાખડી બાંધશે. ત્યારે કોરોનાની મહામારીમાં પણ અડગ ફરજ બજાવતા કોરોના વોરિયર્સ માટે પણ એક અનોખી રક્ષાબંધન ઉજવાઈ હતી. વડોદરા શહેરના અખિલ  મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા પોલીસ ભાઈઓને બાળકીઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ