ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / Raksha Bandhan 2020 : PM Modi ની પાકિસ્તાની બહેન, જેઓ છેલ્લા 25 વર્ષથી બાંધે છે તેમને રાખડી

raksha bandhan 2020 pm modi pakistani sister qamar mohsin shaikh

રક્ષાબંધનના પાવન પર્વને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે આજે અમે એક એવા સંબધની તમારી સાથે વાત કરી રહ્યાં છે કે જેમાં એક બહેનનો ભાઇ સાથે લોહીનો સંબંધ નથી. પરંતુ છતાં છેલ્લાં 25 વર્ષથી રાખડી બાંધે છે. આ ભાઇ બહેનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મુસ્લિમ બહેન કમર શેખ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ