Raksha bandhan 2020 / આવતીકાલે દેશભરમાં ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર, આ છે શુભ મૂહૂર્ત અને રાખડી બાંધવાની વિધિ

raksha bandhan 2020 date time significance importance and  rakhi shubh muhurat

આવતીકાલે એટલે કે 3 ઓગસ્ટે દેશભરમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાના કારણે કેટલાક ભાઈ બહેનોએ ભેગા ન થવાનું અને મનથી રાખડી બાંધવાનું પણ નક્કી કર્યું છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનની રક્ષા કરવાના વચન સાથે નિભાવે છે. આ વર્ષે જાણે કે કોરોનાનું ગ્રહણ રક્ષાબંધનને પણ લાગ્યું હોય તેમ પહેલાં જોવા હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો નથી. તેમ છતાં આ વર્ષે જો તમે ભાઈને રાખડી બાંધો છો તો તમારે આ ખાસ વિધિ અને શુભ મૂહૂર્તને ધ્યાનમાં રાખી લેવા જરૂરી છે. જેથી તમે તહેવારનો આનંદ માણી શકો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ