VIDEO / રાખી સાવંતે તો હદ કરી નાંખી, જાહેરમાં બોલિવૂડ સ્ટાર્સને લઈને કહ્યું એટલું મોટું જૂઠ્ઠાણું કે ચક્કર ખાઈ જશો

Rakhi Sawant wants to return to Bollywood for this, says Everyone is missing me

બોલિવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંત તેના વિવાદિત નિવેદનોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અત્યારે તે યૂકેમાં છે પણ તે મુંબઈ અને બોલિવૂડને ખૂબ જ મિસ કરે છે. જેનો એક વિવાદિત નિવેદન આપતો વીડિયો તેણે શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ