આક્રોશ / મારાથી દૂર જ રહેજો, મારુ નામ લેશો તો તમારા ચડ્ડા ઉતારી દઇશ, AAP ના નેતાને રાખી સવંતનો સણસણતો જવાબ

rakhi sawant slams aap leader raghav chadha for taking her name navjot singh siddhu

ડ્રામા ક્વીન રાખી સાવંતને તેના મનોરંજન માટે ઓળખવામાં આવે છે. રાખી સાવંત અવાર-નવાર ચર્ચામાં રહે છે. પરંતુ અત્યારે રાખી સાવંતે કશુ ના કર્યુ હોવા છતાં ચર્ચિત બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ