ખુલાસો / 'ગુજરાતના ડોનથી બચવા મેં લગ્ન કર્યા', પોતાના સંબંધોને લઈ આ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસે કર્યો મોટો ઘટસ્ફોટ

rakhi sawant made a shocking disclosure

બિગ બોસ ફેમ અભિનેત્રી અને બૉલીવુડની ડ્રામા ક્વિને પોતાના રહસ્યમય પતિ રીતેશની સાથેના લગ્ન અંગે નવી વાત શેર કરી છે. પતિ રીતેશ સાથેના ફોટો અને વીડિયો પણ કોઈની સાથે શેર કર્યા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ