મનોરંજન / રાખી સાવંતના પતિએ ભૂલથી દેખાડી દીધો 'હનીમૂન વીડિયો', એક્ટ્રેસ બોલી- શું કરો છો જાન

rakhi sawant husband adil khan shows honemoon bed video actress got embarrassed

ફૂલથી સજાવવામાં આવેલો એ પલંગ જે આદિલ ખાનના ફોનમાં જોવા મળી રહ્યો હતો. રાખી સાવંતે જ્યારે જોયુ કે જ્યારે બીજો વીડિયો ચાલી રહ્યો છે તો તે પોતાના પતિના બાહોમાં આવી ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ