નારાજ / રાખી સાવંતનો પીત્તો ગયો, બૉયફ્રેન્ડની એક્સ-ગર્લફ્રેન્ડનું નામ કોઈએ લેતા થઇ ગઇ ઉગ્ર, સંભળાવી ખરીખોટી

rakhi sawant furious over roshina delavari the ex girlfriend of her boyfriend adil durrani

થોડા દિવસ પહેલા રાખી સાવંતે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે હોસ્પિટલમાં ડાન્સ કરી રહી છે. તેનો બોયફ્રેન્ડ આદિલ દુર્રાની પણ તેની સાથે હતો. હવે રાખીએ આ ઓપરેશનનુ કારણ મીડિયામાં ઉજાગર કર્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ