ચર્ચા / આ બોલીવુડ એક્ટ્રેસનો દાવો, મારી ફિલ્મ બાદ પીએમ મોદીએ હટાવ્યો આર્ટિકલ 370

rakhi sawant claims due to her movie that narendra modi revoke article 370 from jammu and kashmir

રાખી સાવંત મોટાભાગે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. એવામાં એક વખત ફરીથી સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરથી ધારા 370 હટાવવાના નિર્ણય પાછળ એની ફિલ્મનો દાવો કરી રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ