રક્ષાબંધન / ગુજરાતમાં અહીં ગાયના છાણમાંથી બનાવાઈ રાખડીઓ, સકારાત્મક ઉર્જાનું થશે સંચાર

વડોદરામાં છાણ અને ગૌમૂત્રથી વૈદિક રાખડી બનાવવામાં આવી છે. ચીનની રાખડીને ટક્કર આપવામાં માટે બજારમાં વૈદિક રાખડીનું વેચાણ થઈ રહ્યું છે. બજારમાં માત્ર 30 રૂપિયામાં વૈદિક રાખડી વેચાઈ રહી છે. કલાઈ પર વૈદિક રાખડી બાંધવાથી સકારાત્મક ઉર્જાનું સંચાર થશે. આ રાખડી રાજસ્થાન અને કચ્છમાં પણ બનાવવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ