ધમકી / Rakesh Tikaitએ કેન્દ્રને આપી ચેતવણી, કહ્યું સરકાર માનવાની નથી, ઈલાજ કરવો પડશે, ખેડૂતોને આ તૈયારી કરવાનો આપ્યો આદેશ

rakesh tikait warns government farmers protest at delhi borders complete 7 months

છેલ્લા લગભગ 7 મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાને લઈને પોતાની માંગ પર કાયમ છે ત્યારે સરકાર સાથે 11 વાર વાતચીત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આ સમયે રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ