ચીમકી / દેશમાં ફરી ખેડૂત આંદોલનના ભણકારા: રાકેશ ટિકૈતના એલાનથી મચ્યો હડકંપ, કહ્યું સરકારે વાયદો તોડ્યો

rakesh tikait warns another farmer protest against center government

રાકેશ ટિકૈત (Rakesh Tikait) એક વાર ફરી આંદોલનના મૂડમાં છે. કારણ કે ટિકૈતે કહ્યું કે, 'સરકારે પોતાનું વચન તોડ્યું છે, ત્યારે હવે ખેડૂતોએ આંદોલન માટે તૈયાર રહેવું જોઈએ.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ