આંદોલન / માગ સ્વીકારાઈ છતાં પૂર્ણ નહીં થાય આંદોલન, ખેડૂતો સાથેની બેઠક બાદ ટિકૈતે કહ્યું એવું કે મોદી સરકારનું વધશે ટૅન્શન

rakesh tikait statement after farmers meeting on protest

કેન્દ્ર સરકારના પ્રસ્તાવ બાદ જ્યાં ખેડૂતોનું આંદોલન ટૂંક સમયમાં ખતમ થઈ જશે તેવી અટકળો ચાલી રહી છે તો બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે પ્રસ્તાવમાં ઘણી એવી બાબતો છે જે સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં હાલ આંદોલન ક્યાંય આગળ વધી રહ્યું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ