નિવેદન / દિલ્હીમાં હિંસા પર રાકેશ ટિકૈતનો આરોપ, કહ્યું પ્લાન બનાવી ખેડૂતોને ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા

rakesh tikait says violence is the failure of the central and uttar pradesh government

નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રદર્શન દરમિયાન ઉપદ્રવીઓ દ્વારા હિંસા ભડકાવવામાં આવી હતી. આ ઘટના બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોને પ્લાન બનાવીને ફસાવવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ