ખેડૂત આંદોલન / સરકાર સાથે ફરી વાતચીત શરૂ કરવા ઈચ્છે છે ખેડૂતો, Rakesh Tikait એ આંદોલન ખતમ કરવાને લઈને કહ્યું આવું...

rakesh tikait said ready to resume talks with centre over farm laws

સરકારની તરફથી પહેલા પણ ખેડૂતોને લઈને અનેક વાર વાતચીતનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ખેડૂત નેતા કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અટલ છે ત્યારે બંને પક્ષમાં કોઈ સહમતિ હજુ સુધી બની શકી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ