નિવેદન / ખેડૂત આંદોલન વચ્ચે ટિકૈતની ચીમકીથી મોદી સરકારનું વધશે ટૅન્શન,કહ્યું-રસ્તો ખુલતા જ કરીશું આ કામ

rakesh tikait on road opens delhi border tractors taken to parliament farmers will sell crop

રાકેશ ટિકૈતનું કહેવું છે કે ખેડૂતોએ નહીં પરંતુ દિલ્હી પોલીસે રસ્તો બ્લોક કર્યો છે. જો દિલ્હી પોલીસ બેરિકેડ હટાવી રહી છે તો ખેડૂતો પણ દિલ્હી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ