મોટુ એલાન / કૃષિ કાયદા રદ થયા છતા રાકેશ ટિકૈતનું મોટું એલાન, કહ્યું 60 ટ્રેકટર સાથે 1000 લોકોની રેલી કાઢી સંસદ જશે

Rakesh Tikait made a big announcement, said 1000 people will go to Parliament with 60 tractors.

કૃષિ કાયદાઓ રદ થયા બાદ પણ ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે તેઓ શિયાળુું સત્રના પહેલા દિવસે 60 ટ્રેકટરો સાખે 1000 લોકોની રેલી કાઢીને સંસદ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ