ખેડૂત આંદોલન / રાકેશ ટિકૈતનું એલાન : 6 ફેબ્રુઆરીએ દિલ્હી- NCRમાં નહીં થાય ચક્કાજામ, પણ દબાણ સામે નહીં ઝુકીએ

rakesh tikait interview farmer protest delhi police violence

ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન હજું કમજોર નથી થયું. સતત અમારી લડાઈ ચાલૂ છે. રાકેશે કહ્યું કે અમારો દિલ્હીને ઘેરવાનો કોઈ પ્લાન નથી પરંતુ અમે કોઈ દબાણમાં ઝૂકવા નથી માંગતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ